વિદ્યુતચુંબકીય તરંગો સૌ પ્રથમ કોણે ઉત્પન્ન કર્યા ?
વિશિષ્ટ વિદ્યુતભાર એટલે શું? તેનું સ્વીકૃત મૂલ્ય જણાવો.
ચોક્કસ ધાતુઓ પર $UV$ પ્રકાશ આપાત કરતાં કે ઘાતુઓને ગરમ કરતાં ઉત્સર્જાતા ઋણ વિધુતભારિત કણોની માહિતી આપો.
ડિસ્ચાર્જ ટ્યુબમાં પ્રવાહનું વહન કોના કારણે થાય છે?
ધાતુઓની વાહકતા માટે જવાબદાર કણો કયાં છે ?
ઇલેક્ટ્રૉનનું દ્રવ્યમાન કેવી રીતે શોધી શકાય ?